13.Biodiversity and Conservation
medium

નીચે આપેલી વ્યાખ્યા/સમજૂતી આપો : 

$(i)$ નિવસનતંત્રીય વિવિધતા

$(ii)$ રાષ્ટ્રીય ઉધાન

Option A
Option B
Option C
Option D

Solution

$(i)$:ભૌગોલિક વિસ્તારોમાં આવેલ જુદાં જુદાં નિવસનતંત્રોમાં રહેલી જાતિ સમૃદ્ધિની ભિન્નતાને નિવસનતંત્રીય વિવિધતા કહે છે.

$(ii)$રાષ્ટ્રીય ઉદ્યાન એ એવો વિસ્તાર છે કે જમાં વન્યજીવો ચુસ્તપણે આરક્ષિત હોય છે અને ત્યાં વનકટાઈ, ચરાઈ, ખેતીવાડી જેવી પ્રવૃત્તિઓ થઈ શકતી નથી.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.