અસંગત દૂર કરો.
પ્રદેહ
ભૃણપુટ
અંડછિદ્ર
પરાગરજ
આકૃતિને ઓળખો.
તંતુમય ઘટકોનું સ્થાન જણાવો.
મહાબીજાણુ માતૃકોષ માટે અસંગત વિધાન પસંદ કરો.
નીચેનામાંથી સાચા વાક્યો શોધો
$(i)$ સ્ત્રીકેસર ચક્ર એ પુષ્પનું માદા પ્રજનન અંગ છે.
$(ii)$ અંડક પરાગાશયમાં હોય છે.
$(iii)$ દરેક સ્ત્રીકેસર ત્રણ ભાગ ધરાવે છે. પરાગાસન, પરાગવાહિની અને અંડાશય
$(iv)$ સ્ત્રીકેસરનો ઉપરનો ભાગ પરાગાશય કહેવાય છે.
નીચે આપેલ આકૃતિની ચકાસણી કરો. અને આપેલા ચાર ભાગો $a, b, c$ અને $d$ તે માટે સાચો વિકલ્પ પસંદ કરો. સાચી રીતે ઓળખો.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.