- Home
- Standard 11
- Physics
7.Gravitation
medium
પૃથ્વીની સપાટીથી ઊંચાઈ સાથે $g$ માં થતો ફેરફાર શોધવાનું સૂત્ર તારવો.
Option A
Option B
Option C
Option D
Solution

આકૃતિમાં દર્શાવ્યા મુજબ $m$ દળનો બિંદુવત પદાર્થ વિચારો. આ પદાર્થ પૃથ્વીની સપાટીથી $h$ અંતરે $\left(r> R _{ E }\right) P$
પૃથ્વીની ત્રિજ્યા $R _{ E }$ છે.
આ પદાર્થ પૃથ્વીના કેન્દ્રથી $r= R _{ E }+h$ અંતરે છે.
આ પદાર્થ પર લાગતું બળ
$F (h) =\frac{ GM _{ E } m}{\left( R _{ E }+h\right)^{2}}$
$\therefore \frac{ F (h)}{m} =\frac{ GM _{ E }}{\left( R _{ E }+h\right)^{2}}$
$\therefore$ પૃથ્વીની સપાટીથી $h$ ઉંચાઈએે ગુરુત્વપ્રવેગ
$g(h)=\frac{ GM _{ E }}{\left( R _{ E }+h\right)^{2}}$
પૃથ્વીની સપાટી પર ગુરુત્વપ્રવેગ
$g\left( R _{ E }\right)=\frac{ GM _{ E }}{ R _{ E }^{2}}$
Standard 11
Physics