વર્ણવો : માનવ ઉત્સર્જનતંત્ર
માનવનાં ઉત્સર્ગ અંગોમાં એક જોડ મૂત્રપિંડ, એક જોડ મૂત્રનલિકાઓ, મૂત્રાશય અને મૂત્રમાર્ગ જોવા મળે છે.
મૂત્રપિંડ (Kidney) : લાલાશ પડતા કથ્યાઈ રંગની, વાલના દાફા જેવા આકારની રચના છે.
$(i)$ સ્થાન : છેલ્લી ઉરસીય અને ત્રીઝ કટિ કશેરકાના સમતલની વચ્ચે ઉદરીય ગુહાની પૃષ્ઠ અંદરની દીવાલની નજીક ગોઠવાયેલ હોય છે.
$(ii)$ કદ : પુખ્ત મનુષ્યનું મૂત્રપિંડ $10$-\;$12$ સેમી. લાંબું, $5-\;7$ સેમી પહોળું અને $2-\;3$ સેમી જું હોય છે.
$(iii)$ વજન : સરેરાશ $120-\;170$ ગ્રામ વજન ધરાવે છે.
બંને મૂત્રપિંડ એક સમતલ પર આવેલાં નથી. જમણું મૂત્રપિંડ, ડાબા મૂત્રપપંડ કરતાં સહેજ નીચેના સમતલ પર છે. કારણ કે જમણી બાજુની ઉરસીય ગુહામાં ઉપર તરફ યકૃત ગોઠવાયેલું હોય છે.
મૂત્રપિંડની બહારની સપાટી બહિર્ગોળ (Convex) અને અંદરની સપાટી અંતર્ગોળ (Concave) હોય છે.
જે ઉત્સર્ગ એકમમાં હેન્લેનો પાશ ખૂબ લાંબો હોય અને મજ્જકમાં ઉડો હોય, તેઓને.......... ઉત્સર્ગ એકમ કહે છે.
માલ્પિધિયન કાયની નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.
મૂત્રપિંડનું સ્થાન, કદ અને વજન દર્શાવો.
મૂત્રપિંડનો ક્રિયાત્મક અને રચનાત્મક એકમ ........ છે.
વ્યાખ્યા/સમજૂતી :
$(1)$ કેલાઇસીસ
$(2)$ રિનલ પિરામિડ