- Home
- Standard 10
- Science
5. Life Processes
medium
મનુષ્યમાં રુધિરનું બેવડું પરિવહનની વ્યાખ્યા આપો. તે શા માટે જરૂરી છે ?
Option A
Option B
Option C
Option D
Solution
મનુષ્યના હૃદયમાં મુખ્ય બે ભાગ છે : જમણો ખંડ અને ડાબો ખંડ
જયાં હૃદયના જમણા ભાગમાં ઑક્સિજનવિહીન રુધિરનો જથ્થો વિવિધ કોષોમાંથી આવે છે.
જમણા ખંડોમાં જમા થયેલ અશુદ્ધ રુધિરને શુદ્ધ કરવા (ઑક્સિજનયુક્ત કરવા) ફેફસાંમાં આવે છે.
ડાબા ખંડમાં ઑક્સિજનયુક્ત રુધિરનો જથ્થો જમા થાય છે જેને પંપ દ્વારા શરીરના વિવિધ અંગોમાં ધકેલવામાં આવે છે.આમ ઉચ્ચકક્ષાના પૃષ્ઠવંશી પ્રાણીઓમાં પ્રત્યેક ચક્રમાં રુધિર બે વાર હૃદયમાં આવે છે. આ ઘટનાને 'બેવડું પરિવહન' કહે છે.
મનુષ્યમાં બેવડું પરિવહન મહત્ત્વનું છે કારણ કે વિવિધ અંગોની પર્યાપ્ત ઑક્સિજનની જરૂરિયાત સંતોષાય છે અને વધુ ઊર્જા પ્રાપ્ત થાય છે, સાથે સાથે શરીરના તાપમાનની પણ જાળવણી થાય છે.
Standard 10
Science