- Home
- Standard 12
- Biology
જૈવવિવિવધતાનાં ઉપભોક્તા મૂલ્યો જેવા કે ખોરાક, ઔષધિઓ, બળતણ અને રેસાઓનો ઉપયોગ ઉદાહરણ સાથે સમજાવો.
Solution
આ પૃથ્વી ઉપર જૈવવૈજ્ઞાનિક સ્રોતો જીવનનો આધાર છે. મહત્તમ જૈવવિવિધતા ધરાવતા દેશોમાં બાકીના વિશ્વ સાથે સ્પર્ધા કરવાની વધુ સારી ક્ષમતા હોય છે. જૈવવિવિધતાનું આર્થિક મહત્ત્વ ઉંયું હોવાને કારણો તેના ઘણા ઉપયોગો છે, કેટલાકમાંથી જે ઉપભોક્તા મૂલ્યને અનુસરે છે તે નીચે મુજબ છે :
ખોરાક : જૈવવિવિધતાના સ્રોતો જેવાં કે પશુધન, જંગલની વસ્તુઓ અને માછલીઓ આધુનિક કૃષિવિઘામાં જૈવવિવિધતાના નવા પાક્ના સ્રોતો દ્વારા થાય છે. ઉદાહરણ : માત્ર ત્રણ અનાજ જેવા કે ઘઉ, ચોખા અને મકાઈમાં $55 \%$ પ્રોટીન અને $60 \%$ કેલરી માનવમાં પૂરી પાડે છે.
ઔષધો : જેવાં કે મોર્ફિન (પાપાવર સોમ્નીફેરમ), ક્વિનાઈન (સીંકોના લેડજેંરીઆના), રેસ્પેરીન (રાઉવોલ્ફીઆ વોમીટારીયા બેલાડોના (એટ્રોપા બેલાડોના), એકોનાઈંટ (એકોનીટમ), ટેટ્રાસાયક્લિન (બેક્ટેરિયા), ડીજ્ટાલીન (ડીજટાલીસ) વગેરે ઔષધીય વનસ્પતિઓના ઉદાહરણ છે.
વનસ્પતિઓ જેવી કે કોરકોરસ, ગોસીપીયમમાંથી રેસાઓ મળે છે. જ્યારે જેટ્રોપા જુવબળતણનો સ્રોત છે. અશ્મિ બળતણુ (પેટ્રોલિયમ) સજ્વોના અશ્મિઓમાંથી મળે છે.