- Home
- Standard 12
- Biology
9.Biotechnology Principals and Process
medium
વનસ્પતિકોષના રૂપાંતરણમાં એગ્રોબેક્ટેરિયમ ટ્યુમીફેસીયન્સનું કાર્ય સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution
એગ્રોબૅક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સનું ટ્યુમર ઇન્ડ્યુસિંગ $(Ti)$ પ્લામિડ ક્લોનિંગ વાહકના રૂપમાં રૂપાંતરિત કરી દેવામાં આવ્યું છે જે વનસ્પતિ માટે હવે રોગજન્ય રહ્યું નથી. પરંતુ તેનો ઉપયોગ પોતાની અભિરુચિના જનીનને અનેક વનસ્પતિઓમાં સ્થાનાંતરિત કરવા માટે કરાય છે.
Standard 12
Biology
Similar Questions
medium