નીચેની આકૃતિમાં દર્શાવેલ આલેખ આપેલ સમીકરણો પૈકી કયા સમીકરણનો આલેખ છે, તે નક્કી કરો.
$3 x-y=12$
$4 x+y=9$
$x+2 y=4$
$2 x+3 y=6$
દર્શાવો કે બિંદુઓ $A (1, 2), B(-1, -16) $ અને $C(0, -7)$ એ સુરેખ સમીકરણ $y = 9x -7$ ના આલેખ પર આવેલા છે.
સુરેખ સમીકરણ $2x + 5x = 20$ ના આલેખ પર એવું બિંદુ દર્શાવો કે જેનો $x-$ યામ એ ભુજથી $5/2$ ગણો છે.
નીચેનાં સમીકરણોના આલેખ દોરો
$2 x-3 y=0$
નીચેનામાંથી કયાં બિંદુઓ સમીકરણ $3x-2y = 12$ ના ઉકેલ છે અને કયાં બિંદુઓ ઉકેલ નથી તે ચકાસો
$(1)(0,-6)$
$(2)(2,3)$
$(3)(2,-3)$
$(4)(-4,0)$
$(5)(-2,-9)$
$(6)(6,4)$
જો $x, y …….. $ હોય, તો સમીકરણ $2x + 5y = 7$ ને અનન્ય ઉકેલ છે,
Confusing about what to choose? Our team will schedule a demo shortly.