દઢ પદાર્થ અને ઘન પદાર્થ વચ્ચેનો ભેદ લખો.
કણોનું તંત્ર કોને કહે છે ?
એક જ સ્થાન પર ફરતાં ભમરડામાં તેનું એક બિંદુ સ્થિર રહે છે કે એક રેખા સ્થિર રહે છે?
કણના તંત્ર માટે ન્યૂટનના બીજા નિયમનું કથન લખો.
કણોના તંત્રનું કુલ વેગમાન એટલે શું ?
સમાંગ પદાર્થ માટે જે બિંદુ માટે સંકલન શૂન્ય હોય તે બિંદુ કર્યું હોય ?