ચુંબકીય ક્ષેત્રની તીવ્રતાનું પારિમાણિક સૂત્ર શું થાય?
$[{M^0}{L^{ - 1}}{T^0}{A^1}]$
$[ML{T^{ - 1}}{A^{ - 1}}]$
$[M{L^0}{T^{ - 2}}{A^{ - 1}}]$
$[ML{T^{ - 2}}A]$
ભૌતિક રાશિને પરિમાણ હોય પણ એકમ ના હોય તે શક્ય છે ?
$\rho gv$ નું પારિમાણિક સૂત્ર મેળવો. જ્યાં $\rho =$ ઘનતા, $g$ $=$ પ્રવેગ અને $v$ $=$ વેગ છે.
પૃષ્ઠતાણ અને સ્નિગ્ધતાના પારિમાણિક સૂત્રમાં એવો કયો મૂળભૂત એકમ છે કે જેની ઘાત સમાન છે?
મુક્તપતન કરતાં પદાર્થનો વેગ ${g^p}{h^q}$ મુજબ બદલાય છે. જ્યાં $g$ ગુરુત્વપ્રવેગ અને $h$ ઊંચાઈ છે. તો $p$ અને $q$ ના મૂલ્યો કેટલા હશે?
બે પદ્વિતમાં વેગ,પ્રવેગ અને બળ વચ્ચેનો સંબંધ ${v_2} = \frac{{{\alpha ^2}}}{\beta }{v_1},$ ${a_2} = \alpha \beta {a_1}$ અને ${F_2} = \frac{{{F_1}}}{{\alpha \beta }}.$ હોય,તો દળ, લંબાઇ અને સમય વચ્ચેનો સંબંધ