નીચેના માથી સરખા પરિમાણ વાળુ જોડકુ પસંદ કરો.

  • [IIT 1986]
  • A

    ટોર્ક અને કાર્ય

  • B

    કોણીય વેગમાન અને કાર્ય

  • C

    ઉર્જા અને યંગ મોડ્યુલસ

  • D

    એક પણ નહિ

Similar Questions

$E,\,m,\,l$ અને $G$ એ અનુક્રમે ઉર્જા , દળ, કોણીય વેગમાન અને ગુરુત્વાકર્ષણ અચળાંક દર્શાવે છે, તો $\frac{{E{l^2}}}{{{m^5}{G^2}}}$ નું પરિમાણ શું દર્શાવે?

  • [AIIMS 1985]

અવરોધ ધરાવતા માધ્યમમાં સ્થિર સ્થિતિમાંથી નીચે પડતાં પદાર્થના વેગમાં થતો ફેરફાર $\frac{{dV}}{{dt}} = At - BV$ મુજબ આપવામાં આવે છે . તો $A$ અને $B$ નું પારિમાણિક સૂત્ર શું થાય?

અવરોધ $R$નું પારિમાણિક સૂત્ર શું થાય?

  • [AIIMS 2005]

$\rho gv$ નું પારિમાણિક સૂત્ર મેળવો. જ્યાં $\rho =$ ઘનતા, $g$ $=$ પ્રવેગ અને $v$ $=$ વેગ છે. 

પરમિટિવિટી ${\varepsilon _0}$ નું પરિમાણ શું થાય?

  • [AIIMS 2004]