વિકૃતિનું પારિમાણિક સૂત્ર શું થાય?

  • A

    $ML{T^{ - 1}}$

  • B

    $M{L^2}{T^{ - 1}}$

  • C

    $ML{T^{ - 2}}$

  • D

    ${M^0}{L^0}{T^0}$

Similar Questions

$l$ લંબાઈ અને $r$ ત્રિજ્યા ધરાવતી નળીમાંથી દર સેકન્ડે બહાર નીકળતા પ્રવાહીનું કદ $V\, = \,\frac{{\pi p{r^4}}}{{8\eta l}}$ માં છે, જ્યાં $p$ $=$ નળીના બે છેડા વચ્ચેના દબાણનો તફાવત અને  $\eta $ $=$ પ્રવાહીનો શ્યાનતા ગુણાંક છે જેનું પારિમાણિક સૂત્ર $[M^1L^{-1}T^{-1}] $ છે તો પારિમાણિક દૃષ્ટિએ આ સમીકરણ સાચું છે કે ખોટું ?

નીચે પૈકી કયું સૂત્ર પારિમાણિકની દ્રષ્ટિએ સાચું છે?

દબાણ $P = FK$ જ્યાં, $F$ બળ છે તો $K$ નું પારિમાણિક સૂત્ર મેળવો.

નીચે પૈકી કઈ રાશિનું પારિમાણિક સૂત્ર $\frac{{\pi {{\Pr }^4}}}{{3Ql}}$ ના પારિમાણિક સૂત્ર જેવુ થાય?

( $Q =$ કદ પ્રવાહ દર $m^3/s$ માં અને $P =$ દબાણ)

કોણીય વેગ નું પારિમાણિક સૂત્ર શું છે?

  • [AIIMS 1998]