નીચે પૈકી કઈ રાશિના પારિમાણિક સૂત્રો સમાન છે?

  • A
    કાર્ય, ઉર્જા, બળ 
  • B
    વેગ, વેગમાન, આઘાત 
  • C
    સ્થિતિઉર્જા, ગતિઉર્જા, વેગમાન 
  • D
    દબાણ, પ્રતિબળ, સ્થિતિસ્થાપકતા અંક

Similar Questions

સાપેક્ષ ઘનતાનું પારિમાણિક સૂત્ર કયું છે ?

$\frac{1}{\mu_0 \varepsilon_0}$ ના પરિમાણ કોને બરાબર થાય?

  • [JEE MAIN 2023]

લીસ્ટ $I$ સાથે લીસ્ટ $II$ યોગ્ય રીતે જોડો. 
લીસ્ટ $I$ લીસ્ટ $II$
$(A)$ યંગનો ગુણાંક $(Y)$ $(I)$ $\left[ M L ^{-1} T ^{-1}\right]$
$(B)$ શ્યાનતા ગુણાંક $(\eta)$ $(II)$ $\left[ M L ^2 T ^{-1}\right]$
$(C)$ પ્લાન્ક અચળાંક $(h)$ $(III)$ $\left[ M L ^{-1} T ^{-2}\right]$
$(D)$ કાર્ય વિધેય $(\phi)$ $(IV)$ $\left[ M L ^2 T ^{-2}\right]$
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો. 

  • [JEE MAIN 2023]

કેલરીનું પારિમાણિક સૂત્ર શું થાય?

નીચે પૈકી કઈ રાશિ પરિમાણરહિત છે?