- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
ખરબચડાં દેખાવ સ્વરૂપ વટાણાનાં બીજના જનીનિક આધારની ચર્ચા કરો.
Option A
Option B
Option C
Option D
Solution
બીજનો આકાર એક જનીન, જેમાં $(R)$ કારક ગોળ અને કારક $(r)$ ખરબચડાં કાર માટે છે. જો બીજના આકારનું નિયંત્રણ કરતાં જનીનના કારક સમયુગ્મી હોય તો તે જ કારકનાં દેખાવ સ્વરૂપને પ્રદર્શિત કરે છે. દા.ત., $RR$ ગોળ, $rr$ ખરબચડાં .
બીજી બાજુ જો જનીનના કારકો વિષમયુગ્મી હોય તો તે પ્રભાવી કારકનાં દેખાવ સ્વરૂપને પ્રદર્શિત કરે છે. દા.ત., $Rr$ ગોળ બીજ $(r$ ખરબચડાં પ્રચ્છન્ન).
Standard 12
Biology