3.Reproductive Health
medium

અંતઃસ્ત્રાવી ગર્ભ અવરોધકોની પ્રક્રિયાના પ્રકાર, લાભ અને ગેરલાભની ચર્ચા કરો. 

Option A
Option B
Option C
Option D

Solution

હાલમાં મળતા આંતર ગર્ભાશયના ઉપાયો $(IUDs)$ આ પ્રમાણે છે :

$(a)$ બિનઔષધીય $IUDs$ (ઉદા : Lippes Loop) $(b)$ કૉપરનો સ્ત્રાવ કરતાં $IUDs$ (ઉ.દા. $CuT, Cu-7,$ મલ્ટિલોડ $375)$

$(c)$ અંતઃસ્ત્રાવ મુક્ત કરતાં $IUDs$ (ઉદા., પ્રોજેસ્ટાસટે, $LNG-20).$

અંતઃસ્ત્રાવી અવરોધકોની પ્રક્રિયાના પ્રકારો $:$ અંતઃસ્રાવ મુક્ત કરતાં $IUDs$ ગર્ભસ્થાપન માટે ગર્ભાશયને બિન અનુકૂળ બનાવે છે. અને યોનિમાર્ગ શુક્રકોષોને પ્રતિકૂળ બને છે.

પ્રોજેસ્ટોજેનને ઇજેક્શન સ્વરૂપે વાપરી શકાય છે અને તેનો ધીમે ધીમે સ્રાવ પ્રેરે છે. અંડકોષપાત અટકાવે છે.

અંતઃસ્ત્રાવી અવરોધકોના લાભ

$:$ પ્રૉજેસ્ટોજેનનું નિયમન અથવા પ્રૉજેસ્ટોજેન -ઇસ્ટ્રોજન સમૂહમાં અથવા $IUDs$ મૂક્યાના $72$ કલાકમાં, તાત્કાલિક ગર્ભઅવરોધક તરીકે અસરકારક જોવા મળે છે. તેનાથી બળાત્કાર અથવા અસુરક્ષિત મૈથુન ક્રિયાને કારણે થતાં ગર્ભાધાનને રોકી શકાય છે.

અંતઃસ્ત્રાવી ગર્ભઅવરોધકોના ગેરલાભ :

$(i)$ આંતર ગર્ભાશયના ઉપાયો $(IUDs)$ને સ્ત્રીઓના આદર્શ ગર્ભઅવરોધકો તરીકે કહેવામાં આવે છે, પરંતુ તેઓ ગંભીર રીતે આડઅસરો (સાઇડ ઇફેક્ટ) દર્શાવે છે.

$(ii)$ તે ઍલર્જિક અસરો દર્શાવે છે.

$(ii)$ જો તેઓને અવ્યવસ્થિત રીતે મૂકવામાં આવે તો પેશીઓને નુકસાન કરે છે તેમજ રુધિરસ્ત્રાવ થાય છે.

$(iv)$ અંતઃસ્ત્રાવી ગર્ભઅવરોધકો $(IUDs)$ સામાન્ય અંતઃસ્ત્રાવી પ્રમાણને નુકસાન પહોંચાડે છે. પછીથી જો ગર્ભધારણ ઇચ્છવામાં આવે તો પણ તે થતું નથી.

$(v)$ કૃત્રિમ રીતે તેમના અંતઃસ્ત્રાવો, શરીરની સામાન્ય અંતઃસ્ત્રાવી પ્રક્રિયાઓને ખોરવે છે,

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.