- Home
- Standard 12
- Biology
4.Principles of Inheritance and Variation
medium
જનીનવિધાના અભ્યાસ માટે ફળમાખનો વિપુલ પ્રમાણમાં ઉપયોગ થાય છે. ચર્ચા કરો.
Option A
Option B
Option C
Option D
Solution
મોર્ગને નાજુક ફળમાખ, ડોસોફિલ મેલેનોગસ્ટર પર કાર્ય કર્યું, જે નીચેની લાક્ષણિકતાઓને કારણે જનીનવિદ્યાના અભ્યાસ માટે અનુકૂળ પડે છે $:$
$(i)$ તેઓનો ઉછેર સરળ કૃત્રિમ માધ્યમમાં પ્રયોગશાળામાં થઈ શકે છે.
$(ii)$ તેઓ તેમનું જીવનચક્ર બે અઠવાડિયામાં પૂરું કરે છે.
$(iii)$ એક જ પ્રજનન દ્વારા મોટી સંખ્યામાં ફળમાખની સંતતિ મળે છે.
$(iv)$ સ્પષ્ટ લિંગભેદ નર અને માદા સહેલાઈથી ઓળખી શકાય છે.
$(v)$ તેમનામાં ઘણી આનુવંશિક ભિન્નતાઓ છે જે સાદા માઇક્રોસ્કોપ દ્વારા જોઈ શકાય છે.
Standard 12
Biology