$DNA$ ની રસીઓના નિર્માણમાં યોગ્ય જનીનનો અર્થ શું છે? તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરો.
ચેપી ઇયળ ક્યાં પુખ્ત થાય છે ?
નીચે આપેલ પૈકી સાચાં વાક્યો શોધો
$(i)$ ક્રિપ્ટોસાઇઝોન્ટ ખોરાક ગ્રહણ કરી ગોળાકાર બને છે. $(ii)$ સ્પોરોઝુએઇટ માનવ રૂધિરમાં દાખલ થાય છે. $(iii)$ પ્લાઝમોડિયમમાં જીવનચક્રના બે તબક્કા જોવા મળે છે. $(iv)$ ક્રિપ્ટોસાઇઝોન્ટ, ક્રિપ્ટોમેરોઝુઆઇટમાં ફેરવાય છે.
પ્લાઝમોડીયમમાં ફલન બાદ ચલિત યુગ્મનજ .........કહેવાય છે.
$30$ પ્રેગ્નેન્ટ $A.I.D.S$ વાળી માદા (સ્ત્રી) દર્દીઓને હોસ્પીટલના વિભાગમાં દાખલ કરવામાં આવે છે? આ $30$ સ્ત્રીઓ પૈકીના શક્યતઃ કેટલા બાળકો $H.I.V$ ચેપગ્રસ્ત હશે?
આ રોગ સ્વપ્રતિકારકતાના કારણે થતો નથી.........