બહુપદી $x^{3}+7 x^{2}+14 x+1$ નો $x+3$ વડે ભાગાકાર કરીને ભાગફળ તથા શેષ શોધો.
આમ, ભાગફળ $=x^{2}+4 x+2$ અને શેષ $=-5 $
ભાગાકારની ક્રિયા કર્યા સિવાય સાબિત કરો કે $2 x^{4}-5 x^{3}+2 x^{2}-x+2$ ને $x^{2}-3 x+2$ વડે ભાગી શકાય છે.
જો $49 x^{2}-b=\left(7 x+\frac{1}{2}\right)\left(7 x-\frac{1}{2}\right),$ હોય, તો $b$ ની કિંમત ………… છે.
બહુપદી $5 x-10$ નું શૂન્ય …….. છે.
કિમત મેળવો.
$153 \times 147$
બહુપદી $2 x^{2}+7 x-4$ નું એક શૂન્ય ………….છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.