4.Principles of Inheritance and Variation
medium

શું તમે વિચારી શકો કે મેન્ડલના આનુવંશિકતાના નિયમો અલગ હોત તો તેણે પસંદ કરેલાં લક્ષણો એક જ રંગસૂત્ર પર આવેલા હોત ?

Option A
Option B
Option C
Option D

Solution

જો એક જ રંગસૂત્ર પર લક્ષણો આવેલાં હોત તો તેઓ સ્વતંત્ર રીતે છૂટાં નથી પડી શકતા, કારણ તેઓ એક જ રંગસૂત્ર પર સંલગ્ન હોય છે. સંલગ્નતાની ટકાવારી જનીનો વચ્ચેના અંતર પર આધારિત છે. સંલગ્નતાને કારણે ચોક્કસ નિયમો ન રચી શકાયા હોત.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.