અંડપિંડમાંથી પસાર થતા છેદની નામનિર્દેશનવાળી આકૃતિ દોરો.
$25$ વર્ષની વયે સ્ત્રીમાં અંડકોષ કયાં સ્વરૂપે મુકત થશે ?
સરટોલી કોષ શેમાં ભાગ ભજવે છે ?
પ્રાથમીક અને દ્વિતીયક પૂટીકામાં રહેલ અંડકોષને કયાં નામથી ઓળખવામાં આવે છે ?
એક વખતનાં સ્ખલનમાં શુક્રકોષનું સરેરાશ પ્રમાણ જણાવો.
ર્સ્પમેટોગિનિયાની વચ્ચે શું જોવા મળે છે ?
Confusing about what to choose? Our team will schedule a demo shortly.