- Home
- Standard 12
- Chemistry
General Principles and processes of Isolation of Elements
hard
કોપરના વિધુતીય શુદ્ધિકરણ દરમિયાન અશુદ્ધિ તરીકે રહેલી કેટલીક ધાતુઓ “એનોડ પંક” તરીકે મળે છે. આ ધાતુઓ ................ છે.
A
$Sn $ અને $Ag$
B
$Pb$ અને $Zn$
C
$Ag$ અને $ Au$
D
$Fe $ અને $ Ni$
(AIEEE-2005)
Solution
(c)$Au $ and $Ag$ settle down below the anode as anode mud during the process of electrolytic refining of copper.
Standard 12
Chemistry