કિમત મેળવો.
$(1002)^{2}$
$1005041$
$1003665$
$1004004$
$100254$
અવયવ પાડો.
$8 x^{3}+125 y^{3}+343-210 x y$
જો $\frac{x}{y}+\frac{y}{x}=-1(x, y \neq 0),$ હોય, તો $x^{3}-y^{3}$ ની કિંમત ………… છે.
યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરી, નીચેનાની કિંમત મેળવો.
$999^{2}$
$x$ ની નીચેની કિંમતો માટે બહુપદી $x^{2}-7 x+12$ નાં મૂલ્યો શોધો
$x=3$
નીચેના વિસ્તરણ કરો :
$(3 a-2 b)^{3}$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.