વિસ્તરણ કરો.
$(3 x-2)(3 x-6)$
$=(3 x)^{2}+(-2-6)(3 x)+(-2)(-6)$
$=9 x^{2}-24 x+12$
$x^{51}+51$ ને $x+1$ વડે ભાગતાં મળતી શેષ ………. છે.
$m $ ની કઈ કિંમત માટે $x^{3}-2 m x^{2}+16$ ને $x + 2$ વડે ભાગી શકાય ?
કિમત મેળવો.
$(995)^{3}$
નીચે આપેલ દરેક બહુપદી માટે તેની સામે આપેલ ચલની કિંમત માટે બહુપદીનું મૂલ્ય શોધો
$p(x)=x^{2}+5 x-24$,$x=3$ આગળ
નીચે આપેલ દરેક બહુપદીનું શૂન્ય શોધો
$p(x)=\frac{2}{3} x+\frac{5}{4}$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.