વિસ્તરણ કરો
$(6 x-7)^{2}$
$36 x^{2}-84 x+49$
નીચે આપેલ બહુપદીઓમાં $x^{2}$ નો સહગુણક લખો
$\pi x^{2}-\frac{22}{7} x+3.14$
વિસ્તરણ કરો. $:(3 x+7 y)(3 x-7 y)$
શું $x-1$ એ $3 x^{2}+7 x-10$ નો અવયવ છે કે નહીં ?
જો $x=-1$ આગળ બહુપદી $5 x-4 x^{2}+3,$ ની કિંમત ………. છે.
$x^{3}-3 x^{2}+a x+24$ નો એક અવયવ $x-2$ હોય, તો $a=\ldots \ldots \ldots$
Confusing about what to choose? Our team will schedule a demo shortly.