5.Morphology of Flowering Plants
medium

પુષ્પીય આકૃતિ કઈ રીતે રચવામાં આવે છે ? સમજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

$\Rightarrow$ પુષ્પાકૃતિ એ પુષ્પના ભાગોની સંખ્યા, તેમની ગોઠવણી અને તેઓના એકબીજા સાથેના સંબંધ વિશેની માહિતી પૂરી પાડે છે.

$\Rightarrow$ પુષ્પની સાપેક્ષે માતૃઅક્ષની સ્થિતિ પુષ્પાકૃતિની ઉપર (ટોચે) ટપકાં (Dot) દ્વારા રજૂ થાય છે.

$\Rightarrow$ વજચક્ર, દલચક્ર, પુંકેસરચક્ર અને સ્ત્રીકેસરચક્ર ક્રમિક ચક્રોમાં દોરાય છે કે જયાં વજચક્ર એ સૌથી બહારનું અને સ્ત્રીકેસરચક્ર સૌથી અંદર (કેન્દ્રમાં) તરફ છે.

$\Rightarrow$ પુખસૂત્ર એ વિવિધ ચક્રોના ભાગની અંદર સંલગ્નતા (Cohesion) અને અભિલગ્નતા (Adhesion) દર્શાવે છે.

Standard 11
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.