- Home
- Standard 12
- Biology
13.Biodiversity and Conservation
easy
જૈવવિવિધતાના તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો (હોટસ્પોટ્સ)નું સંરક્ષણ કેવી રીતે એકલા $30 \%$ સુધી ચાલુ રહેલ લુપ્તતાના દરમાં ઘટાડી શકાય છે ?
Option A
Option B
Option C
Option D
Solution
જૈવવિવિધતાના તાત્કાલિક ધ્યાન ખેંચતા પ્રદેશો (હોટસ્પોટ્સ) કે જેમાં જાતિઓની સમૃદ્ધતા ઘણા ઉંચા સ્તરમાં (પ્રમાણમાં) જોવા મળે છે. ખાસ કરીને માનવના ભય હોય ત્યાં જોવા મળે છે. આ રીતે તેઓનું રક્ષણ, તેઓના લુપ્તતાના હાલના દરમાં ધટાડો કરે છે.
આ વિસ્તારો જેવા કે જૈવવૈજ્ઞાનિક રિઝર્વ, નેશનલ પાર્ક અને અભયારણ્યમાં તેઓનું રક્ષણ થતું જોવા મળે છે.
Standard 12
Biology