12.Ecosystem
normal

ફોસ્ફરસયક સમજાવો.

Option A
Option B
Option C
Option D

Solution

જૈવિક પટલો, ન્યુક્લિક ઍસિડ અને કોષીય ઊર્જા સ્થાનાંતરણ તંત્રનો એક મુખ્ય, ઘટક ફોરફરસ છે. ઘણાં પ્રાણીઓને તેમનાં કવય, હાડકાં અને દાંત બનાવવા માટે પણ આ તત્ત્વની મોટી માત્રા આવશ્યક હોય છે. ફોરફરસનાં કુદરતી સંચયસ્થાનો એ પર્વતો છે કે જે ફોસ્કેટના સ્વરૂપમાં ફોસ્ફરસને સંચિત કરે છે.

જ્યારે પર્વતો અપક્ષયન પામે ત્યાર, આ ફોસ્ફેટની નહિવત્ માત્રા ભૂમીય દ્રાવણમાં દ્રાવ્ય થાય છે અને વનસ્પતિઓના મુળ વડે શોષી લેવામાં આવે છે.

તૃણ્યાહારી અને અન્ય પ્રાધ્વીઓ આ તત્ત્વ વનસ્પતિઓ માંથી મેળવે છે. નકામી નીપજો અને મૃતજીવો નું~ફૉસ્ફેટ દ્રાવ્યીકરણ બૅક્ટેરિયા દ્વારા વિધટન થતાં ફોરફરસ મુક્ત કરવામાં આવે છે.

કાર્બનચક્રની જેમ શ્વસન દ્વારા વાતાવરણમાં ફોરફફરસ મુક્ત કરી શકાતો નથી.

કાર્બનચક્ર અને ફોરફરસચક્ર વચ્ચેના મુખ્ય મહત્તના બે તફાવતો છે : પહેલો એ છે કે વરસાદ દ્વારા ફોરફ્ફરસનો વાતાવરણમાં અંત:પવેશ કાર્બનના અંત:પ્રવેશ કરતાં ખૂબ જ ઓછો હોય છે અને બીજો, સજીવો અને પર્યાવરણો વચ્ચે ફોરફરસનો વાયુવિનિમય એકદમ નહિવત્ હોય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.