- Home
- Standard 12
- Biology
2.Human Reproduction
easy
શિશ્નની રચના સમજાવો.
Option A
Option B
Option C
Option D
Solution
શિશ્ન એ નરનું બાહ્ય જનનાંગ છે.
તે વિશિષ્ટ પેશીઓથી બનેલ છે. જે તેને ઉત્થાન અને વીર્યદાન (insemination)ની સાનુકૂળતા કરી આપે છે.
શિશ્ન પહોળા છેડાને શિશ્નાગ (glans penis) કહે છે. જે અગ્રત્વચા (foreskin)થી ઓળખાતી શિથિલ ગડીમય ત્વચા દ્વારા આવરિત હોય છે.
Standard 12
Biology