- Home
- Standard 10
- Science
8. Heredity
normal
ઉદ્દવિકાસીય સંબંધ સ્થાપિત કરવા માટે જીવાશ્મ કે અશ્મિનું શું મહત્ત્વ છે ?
Option A
Option B
Option C
Option D
Solution

અશ્મિઓની મદદથી સજીવ સૃષ્ટિના આનુવંશિક ઇતિહાસ સમજવામાં મદદરૂપ થાય છે.
ભૌગોલિક સમયના માપનમાં મદદરૂપ થાય છે.
પૃથ્વીના પેટાળમાં ઘણા વર્ષો જૂના અશ્મિઓ દટાયેલા છે. તેમજ અશ્મિઓ કે જે જટિલ સંરચનાવાળા હતા તે પૃથ્વીના ઉપલા સ્તરમાંથી પ્રાપ્ત થાય છે અને સરળ સંરચનાવાળા સજીવો પેટાળમાંથી પ્રાપ્ત થાય છે.
કેટલાક અશ્મિઓ બે જુદાજુદા સમુદાયોને જોડતી કડીરૂપ જોવા મળે છે. જે ઉદ્વિકાસનો પથ સમજવામાં ઉપયોગી છે.
Standard 10
Science