3.Reproductive Health
easy

શબ્દભેદ આપો : મંદ $\rm {IUD}$ અને કોપર $\rm {IUD}$ 

Option A
Option B
Option C
Option D

Solution

મંદ $IUD$ $:$ કુટુંબ નિયોજન માટે માદાના ગર્ભાશયમાં દાખલ કરવામાં આવતો બિનઔષધીય પ્રથમ ક્રમનો $IUD$ છે.

કૉપર $IUD$ $:$ માદાના ગર્ભાશયમાં કૉપર વાયરયુક્ત ઘટક તે તીવ્ર પ્રતિફળદ્રુપતા ધરાવે છે તે દ્વિતીય ક્રમનો $IUD$ છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.