- Home
- Standard 12
- Biology
3.Reproductive Health
easy
શબ્દભેદ આપો : પિલ્સ અને સહેલી
Option A
Option B
Option C
Option D
Solution
પિલ્સ $:$ ગર્ભઅવરોધનની પ્રોજેસ્ટોજેન અને ઇસ્ટ્રોજનયુક્ત ગોળી ઋતુસ્ત્રાવના $5-21$ દિવસ દરમિયાન મોં વાટે લેવાની હોય છે.
સહેલી $:$ ગર્ભ અવરોધનની બિનસ્ટિરોઇડ બનાવટની ગોળી જે અઠવાડિયે એક વાર લેવાની હોય છે.
Standard 12
Biology