5.Molecular Basis of Inheritance
hard

એક્સપ્રેસ્ડ સીકવન્સ ટેગ્સ (ESTs) એટલે

A

કેટલાક અગત્યના અભિવ્યક્ત જનીન.

B

દરેક જનીન જે RNA તરીકે અભિવ્યક્ત થાય છે.

C

દરેક જનીન જે પ્રોટીન તરીકે અભિવ્યક્ત થાય છે.

D

દરેક જનીન - અભિવ્યક્ત થતા કે ન થતા.

(NEET-2023)

Solution

All the genes that are expressed as RNA are referred to as Expressed Sequence Tags $(ESTs)$.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.