બાહ્ય કોષકેન્દ્રીય આનુવંશિકતા ................ માં જોવા મળે છે.
રિબોઝોમ્સ અને હરિતકણ
લાયસોઝોમ અને રિબોઝોમ્સ
કણાભસૂત્રો અને હરિતકણ
અંતઃકોષરસજાળ અને કણાભસૂત્ર
It's Obvious
ટર્નર સિન્ડ્રોમ સ્ત્રીમાં ……………… .
……. રંગસૂત્રમાં એક રંગસૂત્ર વધવાથી ડાઉન્સ સિન્ડ્રોમ થાય છે.
અર્ધીકરણ દરમીયાન કોઈ લક્ષણ માટેનાં જન્યુઓ અલગ થાય કે વિશ્લેષીત થાય અને કોઈ એક આગળ વધે છે. જે સંકરણમાં ભાગ ભજવે છે તો આ અલીલની પસંદગીની આવનારી સંતતીમાં સંભાવના કેટલી હશે?
બોનલિયામાં બધી ઈયળ જનીનીક રીતે અને કોષીય રીતે સમાન હોય છે. આ કીડામાં નર વ્યક્તિ, માદાના ગર્ભાશયમાં રહે છે. જો ચોક્કસ નર, પુખ્ત માદાની સંઢની નજીક સ્થાયી થાય તો તે નર વ્યક્તિ બને છે. જો ઈયળ પાણીમાં મુક્ત વિકાસ પામે તો તે….. બને છે.
$XO$ પ્રકારનું લિંગ નિશ્ચયન આમાં જોવા મળે છે.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.