બહુપદી $p(x) = 2x + 1$ નાં શૂન્ય શોધો.
ધારો કે $p(x) = 0 $
હવે $2x + 1 = 0$ લેતાં, $x=-\frac{1}{2}$
તેથી, $-\frac{1}{2}$ એ બહુપદી $2x + 1$ નું શૂન્ય છે.
ચકાસો : $x^{3}-y^{3}=(x-y)\left(x^{2}+x y+y^{2}\right)$
સીધો ગુણાકાર કર્યા સિવાય $105 \times 106$ ની કિંમત મેળવો.
નીચે આપેલી બહુપદીઓની ઘાત જણાવો :
$(i)$ $5 x^{3}+4 x^{2}+7 x$
$(ii)$ $4-y^{2}$
નીચે આપેલી બહુપદીનાં શુન્યો શોધો : $p(x) = x + 5$
અવયવ પાડો : $4 x^{2}+y^{2}+z^{2}-4 x y-2 y z+4 x z$.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.