$A \rightarrow B$ રાસાયણિક પ્રક્રિયા માટે, એવું જાણવા મળ્યું કે $B$ ની સાંદ્રતા $0.2\, mol\,L^{-1}$ $30\, {~min}$માં વધી છે. પ્રક્રિયાનો સરેરાશ વેગ $......\times 10^{-1} {~mol} {~L}^{-1} {~h}^{-1}$ છે. (નજીકના પૂર્ણાંકમાં)

  • [JEE MAIN 2021]
  • A

    $1$

  • B

    $2$

  • C

    $3$

  • D

    $4$

Similar Questions

શાથી સંતુલિત રાસાયણિક પ્રક્રિયાનો વિચાર કરીને પ્રક્રિયાનો ક્રમ નક્કી કરી શકતા નથી ? 

નીચેની પ્રક્રિયાના વેગ અચળાંકના એકમ આપો :

$1.$ $\frac {1}{2}$ ક્રમ

$2.$ $\frac {3}{2}$ ક્રમ

નીચેની પ્રક્રિયા માટે વિકલન વેગ નિયમ લખો અને તેમના પ્રક્રિયા ક્રમ આપો :

$2 HI \rightarrow H _{2}+ I _{2}$

$2 NO _{( g )}+ O _{2( g )} \rightarrow 2 NO _{2( g )}$

પ્રકિયા $2X + Y \to X_2Y$ નીચેની ક્રિયાવિધિને અનુસરે છે.

$2X \rightleftharpoons {X_2}$ 

${X_2} + Y \to {X_2}Y\,\left( {slow} \right)$ 

તો પ્રક્રિયાકમ જણાવો.

સામાન્ય પ્રક્રિયા લખી તેના વેગ અચળાંકનો એકમ તારવો. અને તેના આધારે પ્રક્રિયાક્રમ ધરાવતી પ્રક્રિયાના વેગ અચળાંકમાં સૂત્ર લખો.