એક પ્રક્રિયા $\mathrm{A} \xrightarrow{\mathrm{K}_4} \mathrm{~B} \xrightarrow{\mathrm{K}_2} \mathrm{C}$ માટે , જો $B$ ના સર્જન ( નિર્માણ) નો વેગ શૂન્ય સેટ કરવામાં આવે તો ($B$) ની સાંદ્રતા આપવામાં આવે છે :

  • [JEE MAIN 2024]
  • A

    $\mathrm{K}_1 \mathrm{~K}_2[\mathrm{~A}]$

  • B

    $\left(\mathrm{K}_1-\mathrm{K}_2\right)[\mathrm{A}]$

  • C

    $\left(\mathrm{K}_1+\mathrm{K}_2\right)[\mathrm{A}]$

  • D

    $\left(\mathrm{K}_1 / \mathrm{K}_2\right)[\mathrm{A}]$

Similar Questions

આપેલ પ્રક્રિયા માટે નીચે આપેલ માહિતીને ધ્યાનમાં લો.

$2 \mathrm{HI}_{(\mathrm{g})} \rightarrow \mathrm{H}_{2(\mathrm{~g})}+\mathrm{I}_{2(\mathrm{~g})}$

પ્રક્રિયાનો ક્રમ................ છે.

  $1$ $2$ $3$
$\mathrm{HI}\left(\mathrm{mol} \mathrm{L}^{-1}\right)$ $0.005$ $0.01$ $0.02$
Rate $\left(\mathrm{mol} \mathrm{L}^{-1} \mathrm{~s}-1\right)$ $7.5 \times 10^{-4}$ $3.0 \times 10^{-3}$ $1.2 \times 10^{-2}$

  • [JEE MAIN 2024]

પ્રક્રિયા $2N_2O_5\rightarrow 4NO_2 + O_2$ માટે નો દર અચળાંક $3.0 × 10^{-5 }s^{-1}$ છે. જો દર $2.40 × 10^{-5}$ મોલ $L^{-1} s^{-1}$ હોય,તો $N_2O_5$ ની સાંદ્રતા (મોલ $L^{-1}$) શોધો.

વેગ નિયમ એટલે શું ? પ્રક્રિયાવેગ અને પ્રક્રિયકોની સાંદ્રતા વચ્ચેનો સંબંધ આપો. 

પ્રક્રિયા $KCl{O_3} + 6FeS{O_4} + 3{H_2}S{O_4} \to $ $KCl + 3F{e_2}{\left( {S{O_4}} \right)_3} + 3{H_2}O$ માટે સાચાં $(T)$ અને ખોટાં $(F)$ વિધાન કયા છે ? આ પ્રક્રિયા જટિલ છે. 

$310\,K$ તાપમાને $Cl _{2( g )} + 2NO _{( g )} \rightarrow 2 NOCl_{( g )}$ આ પ્રક્રિયાનો વિકલન વેગ નક્કી કરવા માટે કરેલા ત્રણ પ્રયોગોના પરિણામો નીચે પ્રમાણે છે.

 પ્રયોગ ક્રમ

પ્રક્રિયકોની મૂળ સાંદ્રતા

$mol\, L ^{-1}$

પ્રક્રિયાનો મૂળ વેગ

$=\frac{d\left[ Cl _{2}\right]}{d t}\, mol\, L ^{-1} \,s ^{-1}$

  $[Cl_2]$ $[NO]$  
$(i)$ $0.06$ $0.03$ $0.0054$
$(ii)$ $0.06$ $0.08$ $0.0384$
$(iii)$ $0.02$ $0.08$ $0.0128$

$(a)$ પ્રક્રિયાનો વિકલન વેગ નિયમ તારવો. 

$(b)$ પ્રક્રિયાનો ક્રમ ગણો.

$(c)$ વેગ અચળાંકનું મૂલ્ય ગણો.