બે સમાન તકતીના સમતલ એકબીજાને લંબ છે.તેમની કોણીય ઝડપ $3 \,rad/sec $અને $4\,rad/sec$ છે.તો તંત્રની પરિણામી કોણીય ઝડપ …….. $rad/sec$ થાય.
કોણીય વેગના અને કોણીય પ્રવેગના $SI$ એકમ જણાવો.
બે કણો $A$ અને $B$, $\omega$ જેટલી સમાન કોણીય ઝડપ સાથે $R_1$ અને $R_2$ જેટલી ત્રિજ્યા ધરાવતા બે સમકેન્દ્રીય વર્તુળો પર ગતિ કરે છે.$t = 0$ સમયે તેમના સ્થાન અને ગતિની દિશા આકૃતિમાં દર્શાવેલ છે.
$t=\frac{\pi}{2\omega }$ સમયે સાપેક્ષ વેગ $\overrightarrow {{V_A}} – \overrightarrow {{V_B}} $ ________ થી આપી શકાય.
Confusing about what to choose? Our team will schedule a demo shortly.