- Home
- Standard 12
- Biology
1.Sexual Reproduction in Flowering Plants
medium
તફાવત આપો : કૂટફળ અને સત્યફળ
Option A
Option B
Option C
Option D
Solution
કૂટફળ | સત્યફળ |
$(1)$ બીજ સિવાયના અન્ય ભાગો પણ ફળ વિકાસમાં ભાગ લે છે. | $(1)$ બીજાશયમાંથી ફળનો વિકાસ થાય છે. |
$(2)$ સફરજન, સ્ટ્રોબેરી, કાજુમાં પુષ્પાસન ફળ વિકાસમાં ભાગ લે છે. | $(2)$ કેરી, ટામેટાં વગેરેમાં બીજાશયનો વિકાસ ફળમાં થાય છે. |
Standard 12
Biology