મકાઈ અથવા ઘઉંનાં દાણામાં જોવા મળતી વરૂથિકાને અન્ય એકદળી વનસ્પતિના બીજના કયા ભાગ સાથે સરખાવી શકાય?
પેરીસ્પર્મ (બીજાશયની દીવાલ) અને ભ્રૂણપોષમાં તફાવત છે.
ફલનબાદ નીચેનામાંથી કોણ બીજમાં પરિણમે છે ?
નાળિયેરનું પાણી અને ખાદ્ય ભાગ ને સમાન હોય છે.
............. ના બીજમાં વિકાસ પામતો ભૂણ ભૃણપુટને ગ્રહણ કરી જાય છે.