4.Principles of Inheritance and Variation
easy

તફાવત આપો : અપૂર્ણ પ્રભુતા અને સહપ્રભાવિતા

Option A
Option B
Option C
Option D

Solution

અપૂર્ણ પ્રભુતા સહપ્રભાવિતા
$(a)$ તે એક લક્ષણ માટેના બે પ્રભાવી જનીનો દ્વારા દર્શાવાય છે. $(1)$ એક જનીન પર બે પ્રભાવી લક્ષણોની અભિવ્યક્તિ જોવા મળે છે.
$(2)$ બે પ્રભાવી જનીનોમાંથી એકની પણ અભિવ્યક્તિ જોવા મળતી નથી. $(2)$ બે પ્રભાવી લક્ષણો એકસાથે અભિવ્યક્તિ પામે છે.
$(3)$ પ્રભાવી લક્ષણને બદલે નવું લક્ષણ જોવા મળે છે. $(3)$ પ્રભાવી લક્ષણો જળવાઈ રહે છે.
$(4)$ ઉદા. સ્નેપડોંગ, ગુલબાસ $(4)$ ઉદા. ઢોરમાં રુંવાટી
Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.