- Home
- Standard 12
- Biology
3.Reproductive Health
medium
તફાવત આપો : અવરોધન ભૌતિક પદ્ધતિ અને અવરોઘન રાસાયણિક પદ્ધતિ
Option A
Option B
Option C
Option D
Solution
અવરોધન ભૌતિક પદ્ધતિ |
અવરોધન રાસાયણિક પદ્ધતિ |
$(1)$ સ્ત્રીમાં યોનિમાર્ગ અને ગ્રીવાને કે પુરુષમાં શિશ્નને સમાગમ પહેલાં પાતળા રબરના બનેલા આંતરપટલ $/$ નિરોધ દ્વારા ઢાંકવાથી યોનિમાં વીર્ય અલન થતું નથી. |
$(1)$ ક્રીમ સ્વરૂપે આવતું રસાયણ સમાગમ પછી શુક્રકોષ સાથે જોડાઈ ફીણ જેવો પદાર્થ બનાવે છે. |
$(2)$ શુક્રકોષો નિરોધ આંતરપટલના કારણે યોનિમાર્ગમાં આગળ વધતા નથી, ફલન થતું નથી. |
$(2)$ શુક્રકોષોની $O_2$ ક્ષમતા અવરોધાય છે તેથી તે મૃત્યુ પામે છે, ફલન થતું નથી.
|
Standard 12
Biology
Similar Questions
નીચે આપેલ ચાર પદ્ધતિઓ $(A -D)$ અને તેમના કાર્યનો પ્રકાર $(i -iv)$ જે ગર્ભધારણ અટકાવવા માટેની પદ્ધતિઓ છે. તેમની અને નીચે આપેલા વિકલ્પોમાંથી સાચી જોડ પસંદ કરો.
પદ્ધતિ |
કાર્યનો પ્રકાર |
$(A)$ ટીકડીઓ |
$(i)$ શુક્રકોષોને ગર્ભાશયના મુખ આગળ પ્રવેશતા અટકાવે. |
$(B)$ નિરોધ |
$(ii)$ ગર્ભસ્થાપન અટકાવે. |
$(C)$ પુરુષ નસબંધી |
$(iii)$ અંડકોષપાત અવરોધ |
$(D)$ કોપર-$T$ |
$(iv)$ વીર્યમાં શુક્રકોષ હોતા નથી. |
medium
નીચેના જોડકા જોડો :
કોલમ – $I$ | કોલમ – $II$ |
$P$ $[Image]$ | $I$ સ્ત્રી માટેનો નિરોધ |
$Q$ $[Image]$ | $II$ પુરુષ માટેનો નિરોધ |
$R$ $[Image]$ | $III$ આરોપણ |
$S$ $[Image]$ | $IV$ કોપર $T$ |
medium