- Home
- Standard 12
- Biology
12.Ecosystem
easy
તફાવત આપો : ઊધર્વવર્તી (સીધો) અને અધોવર્તી (ઊલટો) પિરામિડ
Option A
Option B
Option C
Option D
Solution
ઊધર્વવતી (સીધો) પિરામિડ | અધોવર્તી (ઊલટો) પિરામિડ |
આ પ્રકારના પિરામિડમાં સજીવોની સંખ્યા અને જૈવભાર ઉત્પાદક્તા સ્તરે વધુ હોય છે જે બીજા પોષકસ્તરે ઘટતી જાય છે. | આ પ્રકારના પિરામિડમાં સજીવોની સંખ્યા અને જૈવભારઉત્પાદક્તા સ્તરે ઓછી હોય છે જે બીજા પોષકસ્તરે વધતી જાય છે. |
પિરામિડના આધારસ્તંભ (પાયા)માં ઉત્પાદકોની વધુ સંખ્યાનો સમાવેશ થાય છે. | પિરામિડના આધારસ્તંભ (પાયા)માં ઉત્પાદકોની ઓછી સંખ્યાનો સમાવેશ થાય છે. |
ઊર્જાના પિરામિડ હમેશા સીધા હોય છે. | ઊર્જાના પિરામિડ અને જૈવભાર હમેશા ઊંધા હોઈ શકે છે. |
Standard 12
Biology