- Home
- Standard 12
- Biology
3.Reproductive Health
easy
તફાવત આપો : પુરુષ નસબંધી અને સ્ત્રી નસબંધી
Option A
Option B
Option C
Option D
Solution
પુરુષ નસબંધી |
સ્ત્રી નસબંધી |
$(1)$ ગર્ભધારણ અટકાવવા માટે પુરુષમાં કરવામાં આવતી શસ્ત્રક્રિયાને શસ્ત્રક્રિયાને પુરુષ નસબંધી કહે છે. | $(1)$ ગર્ભધારણ અટકાવવા સ્ત્રીમાં થતી સ્ત્રી નસબંધી કહે છે. |
$(2)$ પુરુષની વૃષણકોથળીમાં નાના કાપા ચીરા વડે શુક્રવાહિનીનો નાનો ભાગ બાંધી દેવાય કે દૂર કરાય છે. | $(2)$ ઉદર ગુહામાં નાનો કાપો ચીરો મુકી અંડવાહિનીના ભાગને બાંધી દેવાય કે કાપી નખાય છે. |
$(3)$ શુક્રકોષોનું વહન થતું નથી. | $(3)$ અંડકોષોનું વહન થતું નથી. |
Standard 12
Biology