ઓક્સિજન $\left( {{{\rm{O}}_2}} \right)$ અણુની ઇલેક્ટ્રોનીય રચના, ચુંબકીય ગુણો, બંધક્રમાંક તથા ઊર્જા આલેખ આપો.

Vedclass pdf generator app on play store
Vedclass iOS app on app store

$O _{2}( Z =8) 1 s^{2} 2 s^{2} 2 p^{4}$ છે. જેથી $O _{2}$ માં કુલ ઇલેક્ટ્રોનન $=16$ અને બંધમાં ભાગ લેતા સંયોજક્તા ઇલેક્ટ્રોન $12$ છે.

$O _{2}$ અણુની $MO$ માં ઇલેક્ટ્રોન રચના $: KK$ $\left(\sigma_{2 s}\right)^{2}\left(\sigma_{2 s}^{*}\right)^{2}\left(\sigma_{2 p_{z}}\right)^{2}\left(\pi_{2 p_{x}}\right)^{2}=\left(\pi_{2 p_{y}}\right)^{2}\left(\pi_{2 p_{x}}^{*}\right)^{1}\left(\pi_{2 p_{y}}^{*}\right)^{1}$

બંધક્રમાંક$=\frac{1}{2}\left( N _{ b }- N _{ a }\right)$

$=\frac{1}{2}(10-6)=2 \quad\left( O _{2}\right.$ માં દ્રીબંધ $)$

તેમાં $\pi_{2 p_{x}}^{*}$ અને $\pi_{2 p_{y}}^{*}$ માં અયુગ્મ $\bar{e}$ છે.

$\therefore$ અનુચુંબકીય છે.

$O _{2}$ અણુની રચના અને $MO$ ઊર્જા આલેખ નીચે મુજબ છે.

914-s182

Similar Questions

નીચે આાપેલામાંથી ક્યું વિધાન ખોટુ છે ?

  • [NEET 2022]

જ્યારે ${N_2}$  $N_2^ + ,$ પર જાય છે,  $N - N$ બંધ અંતર ..... અને જ્યારે ${O_2}$  $O_2^ + ,$  પર જાય છે$O - O$ બંધ અંતર .......

  • [IIT 1996]

$C{N^ - },CO$અને $N{O^ + }$ ઘટકોમાં સામાન્ય ઘટના નીચેનામાંથી કઇ હશે?

ઓક્સિજનની ઘટકોની જોડી અને તેના ચુંબકીય વર્તન નીચે નોંધવામાં આવે છે. નીચેનામાંથી કયો વિકલ્પ સાચા વર્ણન રજૂ કરે છે?

  • [AIPMT 2011]

નીચેનાં પૈકી સૌથી ટૂકો બંધ ધરાવતો ઘટક જણાવો.

  • [AIEEE 2012]