2.Human Reproduction
medium

શુક્રકોષજનનની ક્રિયા સાથે સંકળાયેલ અંતઃસ્ત્રાવો વિશે માહિતી આપો.

Option A
Option B
Option C
Option D

Solution

શુક્રકોષજનનની શરૂઆત યૌવનના આરંભની ઉંમરે હાઇપોથેલેમસમાંથી ગોનેડોટ્રોપિન રીલિઝિંગ અંત:સ્ત્રાવ $GnRH$માં નોંધપાત્ર વધારો થવાથી થાય છે.

$GnRH$ના સ્તરમાં વધારો થવાથી પિટયૂટરી ગ્રંથિને અસર કરે છે. જેથી બે ગોનેડ્રોટ્રોપિન અંતઃસ્ત્રાવો લ્યુટિનાઇઝિંગ અંતઃસ્ત્રાવ $(LH)$ અને ફોલિકલ સ્ટિમ્યુલેટિંગ અંતઃસ્ત્રાવ $(FSI)$ના સ્રાવને ઉત્તેજે છે.

$LH$ લેડિંગ કોષો ઉપર કાર્ય કરે છે અને એન્ડ્રોજનના સંશ્લેષણ અને સ્રાવને ઉત્તેજે છે.

એન્ડ્રોજન શુક્રકોષજનનની પ્રક્રિયાને ઉત્તેજે છે. $FSH$ સરટોલી કોષો ઉપર કાર્ય કરે છે અને શુક્રકાયાંતરણની પ્રક્રિયામાં મદદ કરતા કેટલાંક કારકોના સ્રાવને ઉત્તેજે છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.