મૂળતંત્રનાં મુખ્ય કાર્યો જણાવો.
$\Rightarrow$ મૂળતંત્રનાં મુખ્ય કાર્યો નીચે મુજબ છે :
$(i)$ જમીનમાંથી પાણી અને ક્ષારોનું શોષણ
$(ii)$ વનસ્પતિના અન્ય ભાગોને જકડી રાખવા.
$(iii)$ સંચિત (reserve) પોષક દ્રવ્યોનો સંગ્રહ
$(iv)$ વનસ્પતિ વૃદ્ધિ નિયામકોનું સંશ્લેષણ કરવું
તફાવત આપો : સોટીમય મૂળતંત્ર અને તંતુમય મૂળતંત્ર
રેસર્પિન ..... માંથી મેળવવામાં આવે છે.
નીચેનામાંથી કઈ મૂળની પાશ્વીય શાખાઓ નથી?
મૂળના વિવિધ પ્રદેશો ધરાવતી નામનિર્દેશનયુક્ત આકૃતિ દોરો.
ઉદ્ભવસ્થાનના આધારે મૂળતંત્રના પ્રકારો તથા કાર્યો જણાવો.