- Home
- Standard 12
- Biology
2.Human Reproduction
medium
વૈજ્ઞાનિક કારણ આપો : ડોક્ટરો નવજાત શિશુને માતાનું દૂધ (સ્તનપાન) આપવાની સલાહ આપે છે.
Option A
Option B
Option C
Option D
Solution
પ્રસૂતિ બાદ માદાની સ્તનગ્રંથિઓમાંથી દૂધ ઉત્પન્ન થવાની શરૂઆત થાય છે. દૂધસ્રાવના શરૂઆતના દિવસોમાં સ્રવતું દૂધ નવસ્તન્ય તરીકે ઓળખાય છે. જે ઍન્ટિબોડી ધરાવે છે. બાળકના તંદુરસ્ત વિકાસ માટે જરૂરી છે. આથી ડૉક્ટરે પણ બાળકને સ્તનપાન કરાવવાની સલાહ આપે છે.
Standard 12
Biology