- Home
- Standard 12
- Biology
2.Human Reproduction
medium
વૈજ્ઞાનિક કારણ આપો : ગર્ભપોષક સ્તરના કોષોમાંથી ઉત્સેચકોનો સ્ત્રાવ થાય છે.
Option A
Option B
Option C
Option D
Solution
ગર્ભપોષક સ્તરના કોષોમાંથી ઉત્સચકોનો સ્રાવ થાય છે જે ગર્ભાશયની દીવાલમાંની કેટલીક પેશીઓ અને રુધિરવાહિનીઓને પચાવે છે અને ગર્ભસ્થાપનને શક્ય બનાવે છે. ગર્ભાશયની અંદરની દીવાલ વિકાસ પામી ગર્ભને આંશિક રીતે ઘેરે છે. આ પ્રક્રિયાને ગર્ભસ્થાપન કહે છે. આમ, ગર્ભસ્થાપન માટે ગર્ભને ગર્ભાશયની દીવાલ સાથે સ્થાપિત કરવા માટે ગર્ભાશયની દીવાલનો થોડોક ભાગ પચાવવો જરૂરી છે. તે કાર્ય ઉત્સચકો કરે છે.
Standard 12
Biology