3.Reproductive Health
medium

વૈજ્ઞાનિક કારણો આપો : મોં વડે લેવાતી પિલ્સ ગર્ભધારણ અટકાવે છે.

Option A
Option B
Option C
Option D

Solution

આ પિલ્સમાં પ્રોજેસ્ટોજેન કે પ્રોજેસ્ટોજેન – ઇસ્ટ્રોજન સંયોજન હોય છે. આ પિલ્સ ઋતુસ્ત્રાવના $5$મા દિવસથી લેવાય છે. ઋતુસ્ત્રાવ બાદ અંડપતનની ક્રિયા શરૂ થાય છે. આ પિલ્સની અસરથી અંડકોષપાત અટકે છે. ગ્રીવાનું શ્લેષ્મસ્તર જાડું બને છે. ગ્રીવાનું શ્લેખસ્તર અક્રિયાશીલ બને છે. શુક્રકોષનો પ્રવેશ અટકે છે. આ રીતે ફલનની ક્રિયા અવરોધાય છે, ગર્ભધારણ થતું નથી.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.