2.Human Reproduction
medium

વૈજ્ઞાનિક કારણ આપો : પ્રશુક્રકોષોને શુક્રકોષમાં ફેરવવા માટે શુક્રકાયાન્તરણ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે. 

Option A
Option B
Option C
Option D

Solution

પ્રશુક્રકોષ રચનાની દૃષ્ટિએ પ્રચલન માટે સંપૂર્ણ નથી. જે યોનિમાર્ગ દ્વારા અંડવાહિની સુધી જવા માટે જરૂરી છે. તેથી આ ક્રિયા દ્વારા પુચ્છ જેવી રચના પ્રાપ્ત કરે છે, ઉપરાંત અંડકોષમાં પ્રવેશ માટે શીર્ષ અને મધ્ય ભાગ જેવી રચના પણ આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થાય છે.

Standard 12
Biology

Similar Questions

Start a Free Trial Now

Confusing about what to choose? Our team will schedule a demo shortly.